રાજકોટ બીઆરટીએસ

વિકિપીડિયામાંથી
રાજકોટ બીઆરટીએસ
સામાન્ય માહિતી
સ્થાનિકરાજકોટ, ગુજરાત
પરિવહન પ્રકારબસ ઝડપી પરિવહન
મુખ્ય સેવામાર્ગો૧ (સક્રિય), ૨ (પ્રસ્તાવિત)
સ્ટેશનની સંખ્યા૧૯ (મે ૮, ૨૦૧૩)
દૈનિક આવનજાવન૭૦૦૦
વેબસાઈટરાજકોટ બીઆરટીએસ
કામગીરી
કામગીરીની શરૂઆતઓક્ટોબર ૧, ૨૦૧૨
પ્રચાલક/પ્રચાલકોરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ રાજપથ લિ.
વાહનોની સંખ્યા૧૦
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ10.7
BRT બસ, રાજકોટ

રાજકોટ બીઆરટીએસ યોજના એ રાજકોટ શહેરમાં ઝડપી માર્ગ પરિવહન પૂરું પાડવા માટે વિક્સાવાઈ રહેલ યોજના છે. તેનું પ્રથમ તબક્કાનું લોકાર્પણ ઓક્ટોબર ૧, ૨૦૧૨માં થયું. તેનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ રાજપથ લિ. દ્વારા કરાય છે.