રાજ અનડકટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાજ અનડકટ
જન્મની વિગત (1998-12-27) 27 December 1998 (age 21)
વ્યવસાયઅભિનેતા


રાજ અનડકટ (અંગ્રેજી: Raj Anadkat) (જન્મ: ૨૭ ડિસેમ્બર ૧૯૯૮) એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તેણે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ઇક રિશ્તા સાઝેદારી કા ધારાવાહી શ્રેણીમાં નિશાન્ત શેઠિયાનું પાત્ર ભજવ્યું હતું, જેનું પ્રસારણ ૮ ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયું હતું. વર્ષ ૨૦૧૭ના માર્ચ મહિનાથી સબ ટીવી પર દર્શાવવામાં આવતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ટિપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ)ના પાત્ર ભજવતા ભવ્ય ગાંધીને બદલે રાજ અનાડકટ કાર્ય કરી રહ્યા છે.[૧]

ટેલિવિઝન[ફેરફાર કરો]

શીર્ષક ભૂમિકા પ્રસારણ ચેનલ વર્ષ
ક્રાઇમ પેટ્રોલ ૧૭ એપ્રિલ ૨૦૧૭ એપીસોડ રોમી તરીકે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ૨૦૧૭
ઇક રિશ્તા સાઝેદારી કા નિશાન્ત શેઠિયા સોની એન્ટરટેઈનમેન્ટ 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટિપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ) [૨] સબ ટીવી ૨૦૧૭–વર્તમાન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Raj Anadkat is new Tappu on Tarak Mehta Ka Ooltah Chashmah". indianexpress.com. ૪ માર્ચ ૨૦૧૭. Retrieved ૭ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Raj Anadkat as Tappu". india.com. Retrieved ૧૦ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)