રાણી ઝાંસી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી

રાણી ઝાંસી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક (અંગ્રેજી: Rani Jhansi Marine National Park) ભારત દેશના આંદામાન અને નિકોબાર ટાપુઓ ખાતે આવેલ છે, જે બંગાળની ખાડીમાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વર્ષ ૧૯૯૬માં કરવામાં આવી હતી અને તે ૨૫૬.૧૪ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉદ્યાનનું નામ ઝાંસી કી રાનીનું બિરુદ પ્રાપ્ત કરનાર વીરાંગના રાણી લક્ષ્મીબાઈ (૧૮૨૮-૫૮)ની યાદ અપાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

11°47′00″N 92°40′00″E / 11.78333°N 92.66667°E / 11.78333; 92.66667