રામગઢ તળાવ

વિકિપીડિયામાંથી

રામગઢ તળાવ એ એક તળાવ છે, જે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ ગોરખપુર નજીક સ્થિત છે. આ જળાશય 723 hectares (1,790 acres) વિસ્તાર આવરી લે છે અને તેનો પરિઘ 18 kilometres (11 mi) જેટલો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • રામગઢ તળાવ વિશે રેઇનવોટરહાર્વેસ્ટિંગ નામના જાળસ્થળ પર માહિતી

26°44′N 83°25′E / 26.733°N 83.417°E / 26.733; 83.417