રામનગર, ઉત્તરાખંડ

વિકિપીડિયામાંથી

રામનગરભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સ્થિત એક નાનું પણ પ્રસિદ્ધ શહેર છે. આ નગર નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. રામનગર શહેર ભારત દેશના સૌથી પહેલા અભયારણ્ય તથા જાણીતાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા જિમ કોર્બેટ નેશનલ પાર્કનું મુખ્ય મથક પણ છે, આ શહેર જિલ્લાના મુખ્ય મથક નૈનિતાલથી લગભગ ૬૫ કિમી જેટલા અંતરે કોસી નદીના તટ પર વસેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]