રામસેજ કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રામસેજ કિલ્લો
નાસિક, મહારાષ્ટ્ર, ભારત
અક્ષાંશ-રેખાંશ20°06′44″N 73°46′02″E / 20.112195°N 73.767354°E / 20.112195; 73.767354
પ્રકારકિલ્લો

રામસેજ અથવા રામશેજ કિલ્લો એક નાનો કિલ્લો છે, જે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના નાસિકની ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ)ના અંતરે આવેલ છે. આ કિલ્લો મુઘલ સામ્રાજ્ય સામેના સાડા છ વર્ષના યુદ્ધનો સાક્ષી છે. પ્રથમ કિલ્લેદાર (નેતા) સુર્યાજી જાધવ હતા, પરંતુ સાડા પાંચ વર્ષ પછી તેમને તબદિલ કરવામાં આવ્યા હતા અને એક નવા કિલ્લેદારની નિમણૂંક કરવામાં આવી હતી. મોગલોએ નવા કિલ્લેદારને લાંચ આપીને  વિજય મેળવ્યો હતો.

[૧] [૨]

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]