રિકી પોન્ટિંગ

વિકિપીડિયામાંથી
(રીકી પોન્ટીગ થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
રિકી પોન્ટિંગ
Ricky Ponting YM.jpg
જન્મ૧૯ ડિસેમ્બર ૧૯૭૪ Edit this on Wikidata
વ્યવસાયCricket coach Edit this on Wikidata

રીકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા દેશનાં ક્રિકેટની રમતનાં ખેલાડી છે.તે પહેલા ઓસ્ટ્રેલિયાનો કપ્તાન (ટેસ્ટ:2004 થી 2011, વનડે: 2002 થી 2011)અને બેટ્સમેન હતો. તે એક ઉપયોગી બેટ્સમેન,સ્લિપનો ફિલ્ડર,કપ્તાન, અને ક્યારેક બોલિંગ કરતો.

રીકી થોમસ પોન્ટીંગનો જન્મ ડિસેમ્બર ૧૯, ૧૯૭૪નાં દિવસે ઓસ્ટ્રેલિયા થયો હતો.