રુણી તીર્થ (જૈન)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

રુણી તીર્થ ગુજરાત રાજ્યના મહેસાણામાં રુણી ગામ ખાતે આવેલું તીર્થ છે. આ તીર્થ ૧૨૬ સેમી ઊંચી ભગવાન ગોડીજી પાર્શ્‍વનાથની સફેદ પ્રતિમા માટે પ્રખ્યાત છે.[૧] આ મૂર્તિ પદમાસન મુદ્રામાં સ્થાપિત કરવામાં આવેલી છે. એમ માનવામાં આવે છે કે આ મૂર્તિ હેમચંદ્રાચાર્યે ૪૫૦ વર્ષ પહેલાં સ્થાપિત કરી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]