લક્ષ્મીચંદ (સૂર્યકવિ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દાદા લક્ષ્મીચંદ હરિયાણવી સાહિત્યકાર હતા. તેમને હરિયાણવી રાગિણી અને સાંગના સૂર્ય કવિ (સૂર્ય કવિ) તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમને હરિયાણાના શેક્સપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧][૨] તેમનો જન્મ હરિયાણા રાજ્યના સોનીપત જિલ્લાના જટ્ટી કલાં ગામમાં ગૌર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેઓ માત્ર ૪૨ વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૩ના વર્ષના હેવાલ મુજબ તેમના નામનો એવોર્ડ સાહિત્યક્ષેત્રે યોગદાન કરતા લોકોને આપવામાં આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Sharma, S D (મે ૩૦, ૨૦૦૮). "Saang fest gets off to majestic start". The Tribune India. Retrieved ૨૬ નવેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Malik, B S (જાન્યુઆરી ૨૧, ૨૦૧૧). "Pandit Lakhmi Chand remembered". The Tribune India. Retrieved ૨૬ નવેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)