લાઓત્સે

વિકિપીડિયામાંથી
લાઓત્સે

લાઓત્સે (ઇ.સ.પૂ ૬૦૦-૪૭૦) ચીનના એક ઝોઉ રાજવંશના વિચારક હતા, ચીન અને દુનિયાભરમાં તેઓ લાઓત્સેના નામથી 'ચીનના દર્શનશાસ્ત્ર'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે. તેમને વારંવાર તાઓ ધર્મના માર્ગશોધક તરીકેનું ઉપનામ પણ મળેલું છે.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]