લિબિયાનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | ૨૪ ડિસેમ્બર ૧૯૫૧ અને ૩ ઓગસ્ટ ૨૦૧૧ (ફરીથી) |
રચના | લાલ, કાળા અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં બીજનો ચંદ્ર અને પાંચ ખૂણાવાળો સિતારો |
રચનાકાર | ઓમાર ફાઈક શેન્નીબ |
લિબિયાનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ૧૯૫૧માં સ્વીકૃતી પામ્યો. તેનું આલેખન ઓમાર ફાઈક શેન્નીબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને સ્વીકૃતિ રાજા ઈદ્રિસ અલ સેનુસ્સી એ આપી હતી. તે ૧૯૬૯ના લશ્કરી બળવા બાદ હટાવાયો હતો. ૩ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ બળવા બાદ ગદ્દાફી વિરોધિ બળવાખોરોએ ફરીથી તેને અપનાવ્યો હતો.[૧][૨]
ધ્વજને લગતી કાયદાકીય જોગવાઈઓ
[ફેરફાર કરો]લિબિયાનો રાષ્ટ્રધ્વજ ૭ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ લિબિયાના બંધારણમાં ૭મી કલમમાં વર્ણવાયો છે.[૩]
લિબિયાનું રાષ્ટ્ર (૨૦૧૧)
[ફેરફાર કરો]લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન હાલના ધ્વજના વિવિધ સ્વરૂપો સરમુખત્યારશાહીના વિરોધ સ્વરૂપે સ્વીકૃતિ પામ્યા. તેને લિબિયામાં લોકશાહીના પ્રતિક તરીકે ગણવામાં આવ્યો. આ ધ્વજને લિબિયાના વચગાળાના બંધારણના ૩જી કલમમાં વર્ણવામાં આવ્યો છે.[૪][૫][૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Libya Draft Constitutional Charter" (PDF) (Arabicમાં). National Transitional Council. 3 August 2011.CS1 maint: unrecognized language (link)
- ↑ "Libya Draft Constitutional Charter". scribd.com. મેળવેલ 8 September 2011.
- ↑ [English translation based on The Libyan Flag & The National Anthem, a booklet issued by the Ministry of Information and Guidance of the Kingdom of Libya, cited after Jos Poels at FOTW, 27 January 1997]
- ↑ https://web.archive.org/web/20110228083933/http://www.middle-east-online.com/english/?id=44543
|archive-url=
missing title (મદદ). મૂળ માંથી 2011-02-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-07. - ↑ What's in a flag?
- ↑ Mark Tran (17 February 2011). "Bahrain in crisis and Middle East protests – live blog". The Guardian. London. મેળવેલ 19 February 2011.