લખાણ પર જાઓ

લુમ્બિની

વિકિપીડિયામાંથી

લુમ્બિની (સંસ્કૃત:लुम्बिनी, "the lovely") બૌદ્ધ ધર્મનું તિર્થધામ છે. આ ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ છે. જે ભારત સરહદથી નજીક, આજના નેપાળના કપિલવસ્તુ જિલ્લામાં આવેલુ છે.