લોફ્ટસ રોડ સ્ટેડિયમ
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
લોફ્ટ | |
પૂર્ણ નામ | લોફ્ટસ રોડ સ્ટેડિયમ |
---|---|
સ્થાન | લન્ડન, ઇંગ્લેન્ડ |
અક્ષાંશ-રેખાંશ | 51°30′33″N 0°13′56″W / 51.50917°N 0.23222°WCoordinates: 51°30′33″N 0°13′56″W / 51.50917°N 0.23222°W |
માલિક | ક્વીન્સ પાર્ક રેન્જર્સ |
બેઠક ક્ષમતા | ૧૮,૪૩૯ |
મેદાન માપ | ૧૧૨ x ૭૨ યાર્ડ (૧૦૨ x ૬૬ મીટર) |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
બાંધકામ | ૧૯૦૪[૧] |
શરૂઆત | ૧૯૦૪ |
ભાડુઆતો | |
ક્વીન્સ પાર્ક રેન્જર્સ[૨] |
લોફ્ટસ રોડ સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં લન્ડન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ ક્વીન્સ પાર્ક રેન્જર્સનું ઘરેલુ મેદાન છે, જે ૧૮,૪૩૯ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩][૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Loftus Road Legacy – The History of Shepherd's Bush Football Club, Frances Trinder, Yore Publications, ISBN 0-9547830-1-8
- ↑ "QPR". The Football Supporter's Federation. મેળવેલ 22 April 2012.
- ↑ "Premier League Handbook Season 2012/13" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 14 માર્ચ 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 May 2013.
- ↑ "QPR looking for sites in west London to build a new stadium". BBC Sport. 28 November 2011. મેળવેલ 18 February 2012.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર લોફ્ટસ રોડ સ્ટેડિયમ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.