લખાણ પર જાઓ

વાઇકિંગ ૧

વિકિપીડિયામાંથી
વાઇકિંગ ૧

વાઇકિંગ ૧, નાસાનાં 'વાઇકિંગ કાર્યક્રમ હેઠળ, મંગળ પર મોકલાયેલા બે અવકાશ યાનોમાંનું પ્રથમ હતું.[૧] જે મંગળની સપાટી પર સૌથી લાંબો સમય, ૬ વર્ષ અને ૧૧૬ દિવસ (પ્રક્ષેપણથી લઇ અને અભિયાન સમાપ્ત કરાયું ત્યાં સુધી), નાં અભિયાનનો વિશ્વરેકોર્ડ ધરાવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. The Soviet Union's Mars 3 landed successfully but stopped transmitting after 15 seconds.