વાન્તાવંગ ધોધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વાન્તાવંગ ધોધ
Vantawng Khawhthla.jpg
વાન્તાવંગ ધોધ, ખાવથલા
સ્થાનસેરછિપ જિલ્લો, મિઝોરમ, ભારત
અક્ષાંસ-રેખાંશ23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°E / 23.25692; 92.76246Coordinates: 23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°E / 23.25692; 92.76246
પ્રકારબહુસ્તરીય
કુલ ઉંચાઇ228.6 metres (750 ft)
નદીવાનવા નદી

વાન્તાવંગ ધોધ (જેને મિઝો ભાષામાં વાન્તાવંગ ખાવથલા કહેવાય છે) ભારત દેશના પૂર્વ ભાગમાં સ્થિત મિઝોરમ રાજ્યના સેરછીપ જિલ્લામાં આવેલ થેન્ઝવલ ખાતેથી 5 kilometres (3.1 mi) દક્ષિણમાં આવેલ છે. તે મિઝોરમ ખાતે સૌથી વધુ ઊંચો અવિરત ધોધ છે. તે સેરછીપ ખાતેથી 30 kilometres (19 mi) અને ઐઝવાલ ખાતેથી 137 kilometres (85 mi) જેટલા અંતરે આવેલ છે.[૧]

ધોધ[ફેરફાર કરો]

તે એક, બે સ્તરીય ધોધ છે, જેની કુલ ઊંચાઇ 228.6 metres (750 ft) જેટલી છે.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતમાં ધોધની યાદી
  • ભારતમાં ધોધની યાદી (ઊંચાઇ પ્રમાણે)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Vantawng Falls". india9. Retrieved 2010-06-24. Check date values in: |accessdate= (મદદ)
  2. "Vantawng Falls". World Waterfall Database. the original માંથી 2017-03-12 પર સંગ્રહિત. Retrieved 2010-06-24. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)