વાર્ટા નદી (યુરોપ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
વાર્ટા નદી
Wartakw.jpg
રોન્કી (Wronki) શહેર પાસે વાર્ટા નદી
Country પોલેન્ડ
Basin
Main source ક્રોમોલોવ, જે ઝેવિયર્સીનો ભાગ છે
૩૭૯ મી (૧,૨૪૩ ફુ)
River mouth કોશ્ટ્રીન નજીકમાં ઓડર નદી
Basin size ૫૪,૫૨૯ કિ.મી (૨૧,૦૫૪ ચો માઈલ)
Physical characteristics
Length ૮૦૮ કિ.મી (૫૦૨ માઈલ)
Discharge
  • Average rate:
    ૧૯૫ m3/s (૬,૯૦૦ cu ft/s)

વાર્ટા નદી યુરોપ ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે પોલેન્ડ અને જર્મની દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન કાર્પેથિએન પર્વતમાં આવેલું છે. આ નદી ઓડર નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.

વાર્ટા નદી પર આવેલાં શહેરો[ફેરફાર કરો]

The Warta River in Poznań
The Warta River near Kostrzyn