વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/અલ્પેશ કથીરીયા

વિકિપીડિયામાંથી

અલ્પેશ કથીરીયા[ફેરફાર કરો]

નોંધપાત્ર નથી. કોઇ સંદર્ભો નથી. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૩, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

  • જય હિંદ ભાઈ

નોંધપાત્ર વ્યક્તિ નથી એવુ તમારા દ્વારા કહેવું ભૂલ ભરેલું છે કેમ કે આપ જો ગુજરાતી ના હોઈ તો પણ ગૂગલ પર જઈને સર્ચ કરી જોઈ શકો છો તમારી આ દલીલ ગળે ઉતરે એવી બિલકુલ નથી અને બીજી વાત સંદર્ભ એક મુક્યો છે એને તમે ધ્યાને લીધેલો લાગતો નથી અને વિકિપીડિયા પ્લેટફોર્મ પર મારી શરૂઆત છે એટલે ધીમે ધીમે શીખી રહ્યો છું અને આગળના દિવસોમાં વધારે સંદર્ભો ઉમેરી લેખને વધારે માહિતીસભર બનાવીશ એવી ખાતરી આપું છું અને હાલ જેટલો પણ લખ્યો છે એ સત્યતાપૂર્ણ છે મારે તમને વધારે સંદર્ભો આપવા હોઈ તો કઈ રીતે આપી શકાય તે પણ જણાવજો આભાર Jigneshkumarvaghasiya (ચર્ચા) ૧૮:૦૬, ૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

તમે ચોતરા પર, મારા ચર્ચા પાને અને હવે અહીં પણ ચર્ચા શરૂ કરી છે. એક જ જગ્યાએ ચર્ચા કરવા વિનંતી છે. હું સો ટકા ગુજરાતી જ છું અને ગૂગલ પરની સર્ચથી ભલે વ્યક્તિ વિશે માહિતી મળતી તેથી વ્યક્તિ વિકિપીડિયામાં સ્થાન પામી શકે તેવું નથી. તમને ચોતરા પર વિકિપીડિયા માટે નોંધપાત્રતા અંગે જણાવ્યું જ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૦૭, ૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]