વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સભ્ય:કડકિયા કૃષ્ણકાંત

વિકિપીડિયામાંથી

સભ્ય:કડકિયા કૃષ્ણકાંત[ફેરફાર કરો]

કોપી-પેસ્ટ. KartikMistry (ચર્ચા) ૨૦:૨૬, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

સંદિગ્ધ. કારણકે લખાણ સભ્યના પોતાના પૃષ્ઠ પર છે. જો કે વાંધાજનક તો છે જ કેમકે તે લખાણ તેમનું પોતાનું નથી લાગતું, કોઈક 'જનક દવે'નું છે, જે પ્રકાશનાધિકાર હેઠળ હોય.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૯, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]