વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/2017/04/07

વિકિપીડિયામાંથી


બિદડા ગ્રામ પંચાયત[ફેરફાર કરો]

અલગ પાનાંની જરૂર નથી. બિદડા ગામમાં આ માહિતી મૂકી શકાય છે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૮, ૭ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]

લેખ સારો એવો લાંબો અને માહિતીપ્રદ લાગે છે, મારા મતે અલગ લેખ રાખવામાં વાંધો નથી પણ એવો આગ્રહ પણ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]