વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?
તમારે વિકિપીડિયાને વાંચવા માટે લૉગ ઈન કરવાની કોઈ જરૂર નથી. તમારે વિકિપીડિયાના લેખમાં સુધારો કરવા માટે પણ લૉગ ઇન કરવાની કોઈ જરૂર નથી — કોઈ પણ વ્યક્તિ મોટા ભાગના લેખો લૉગ ઇન થયા વગર પણ બદલી શકે છે. છતાં, ખાતું ખોલવું ઝડપી અને નિ:શુલ્ક છે, પણ આવશ્યક નથી. અનેક કારણોસર ખાતું ખોલવું એ એક સારો નિર્ણય છે.
નોંધ: વિકિપીડિયામાં સભ્ય બનવા માટે માટે, લૉગ ઇન પાનાં પર જાઓ.
સભ્ય નામ
[ફેરફાર કરો]જો તમે ખાતું ખોલશો તો તમને તમારી પસંદગીનું સભ્ય નામ (Username) પસંદ કરવાની તક મળશે. સભ્ય નામથી પ્રવેશ કરીને(લૉગ ઇન કરીને) જયારે તમે કોઈ લેખ શરૂ કરશો અથવા કોઈ પણ ફેરફાર કરશો તો તે ફેરફારો તમારા નામ સાથે જોડાશે. જેનો અર્થ એ કે તમે કરેલા યોગદાનનો શ્રેય તમને મળશે, જે પાનાંના 'ઇતિહાસ'માં જોઈ શકાશે(જ્યારે તમે સભ્ય નામથી પ્રવેશ નહીં કર્યો હોય ત્યારે તમારા નામની જગ્યાએ ફક્ત તમારું આઇ.પી.એડ્રેસ દેખાશે). આ ઉપરાંત તમે કરેલું બધું જ યોગદાન ફક્ત મારું યોગદાન કડી પર એક જ ક્લિક કરવાથી જોઈ શકશો, આ લાભ તમને ફક્ત તમે સભ્ય નામથી પ્રવેશ કર્યો હશે ત્યારે જ મળશે.
તમને તમારું પોતાનું સભ્ય પાનું (મારા વિષે)' મળશે જ્યાં તમે તમારા વિષે લખીને અન્ય સભ્યોને માહિતગાર કરી શકશો. વિકિપીડિયા હોમપેજ પ્રોવાઇડર નથી, પરંતુ તમારા સભ્ય પાનાં પર તમે અમુક ચિત્રો પણ મૂકી શકો છો, તમારા શોખ વિષે પણ લખી શકો છો, વિગેરે, વિગેરે. ઘણાં સભ્યો તે પાનાંનો ઉપયોગ તેમના ઉત્કૃષ્ટ યોગદાનની યાદી બનાવવા અથવા તો વિકિપીડિયામાંથી મેળવેલી અન્ય મહત્વપૂર્ણ માહિતી સાચવવા માટે કરતાં હોય છે.
તમને તમારું પોતાનું ચર્ચાનું પાનું પણ મળશે, જ્યાં તમે અન્ય સભ્યો સાથે સંદેશાની આપ-લે કરી શકશો. જ્યારે અન્ય કોઈ સભ્ય તમારા ચર્ચાનાં પાનાં પર નવો સંદેશો લખે ત્યારે તમને જાણ કરવામાં આવશે. જો તમે તમારું ઈ-મેલ સરનામું આપવાનું પસંદ કરો તો અન્ય સભ્યો ઈ-મેલ દ્વારા પણ તમારો સંપર્ક સાધી શકશે. આ સુવિધા અનામી રાખવામાં આવી છે, એટલે કે અન્ય સભ્ય જ્યારે તમને ઈ-મેલ કરે ત્યારે તેને તમારું સરનામું નહીં દેખાય.
પ્રતિષ્ઠા અને ગોપનીયતા
[ફેરફાર કરો]તમારે તમારી ઓળખાણ આપવી જરૂરી નથી, પણ તમારુંં વિકિપીડિયા ખાતુંં હોય તો અન્ય સભ્યો તમને ઓળખી શકે છે. જો કે અમે અનામી યોગદાનને આવકારીએ છીએ, તેમ છતાં આપની ઓળખાણ સાથે ફેરફાર કરવાથી અન્ય સભ્યોમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમે કોણ છો એ જાણવાથી અન્ય સભ્યોને તમારો સંપર્ક કરવામાં સરળતા રહે છે અને સંપાદકને તમારી સાથે સાંકળી શકાય છે. આ ઉપરાંત જૂના સભ્યોને એવા સભ્યો પર પર વિશ્વાસ મૂકવો પણ સરળ થઈ પડશે, કે જે પોતાનું ખાતું ખોલવાની તસ્દી લેતા હોય.
આપ સમજી શકશો કે વિકિપીડિયામાં વખતોવખત ભાંગફોડિયા પ્રવૃત્તિઓ અને સ્પામિંગ થતા રહેતા હોય છે, લોકો પોતાની જાહેરાત કરવા માટે પણ અહીં સાહિત્ય ઉમેરતાં રહે છે. માહિતીના સ્ત્રોતોનું પ્રમાણિકરણ થવું અગત્યનું છે, અને વિકિપીડિયાને વિશ્વાસનીય યોગદાનકર્તાઓ અને સ્ત્રોતોને અલગ તારવવા માટે કોઈક માધ્યમની જરૂર છે.
If you are not logged in, all your edits are publicly associated with your IP address at the time of that edit. If you log in, all your edits are publicly associated with your account name, and are internally associated with your IP address. See Wikimedia's privacy policy for more information on this practice.
The privacy implications of this vary, depending on the nature of your Internet Service Provider, local laws and regulations, and the nature and quantity of your edits to Wikipedia. Be aware that Wikipedia technologies and policies may fluctuate.
Opinions differ on the desirability of perfect anonymity. Some people believe that anonymity is synonymous with a lack of accountability, or may facilitate unproductive behaviour, or that contributing without a fixed identity is disempowering and unpleasant. Such people consider that creating an account and logging in may resolve such feelings.
સંપાદનના નવા વિકલ્પો
[ફેરફાર કરો]મીડીયાવિકિના સોફ્ટવેરમાંં ઘણી સુવિધા છે. MediaWiki (which powers Wikipedia) જે માત્ર નોંધણી થયેલા ઉમેદવારોને જ પ્રાપ્ય છે. દા.ત.નોંધણી થયેલા ઉમેદવારો સુધારી શકે છે "નાનુંં". Minor edits can be filtered from the list of "Recent changes". We do not give the privilege to mark edits as minor to anonymous users કારણ કે આપણે કોઈ પણ સમયે જાણી શકતા નથી કે આઇ.પી. વપરાશકર્તા કોણ છે, તેથી આપણે માત્ર વિશ્વાસના આધારે આ બધુંં બનાવી શકીએ નહીં. (Marking edits as minor if they are not is considered very rude.)
One very important feature which active contributors will likely use a lot are watchlists. You will get a new link "Watch this page" on every page you view. If you click that link, a page will be added to your watchlist. This list is basically a filtered view of the "Recent changes" page which only shows changes recently made to items in your watchlist. This way you can keep track of pages you work on without having to follow all changes.
માત્ર નોંધણી થયેલા ઉમેદવારોને જ rename pages, a feature that is very important to maintain structure and consistency on Wikipedia. તેમજ, જો તમે ચિત્રો ઉમેરવા માંગતા હોવ તો લૉગ ઇન કરવું ફરજિયાત છે. upload images.
ઉપયોગકર્તા માટેની પસંદગીઓ
[ફેરફાર કરો]Aside from these features, you can customize the way MediaWiki behaves in great detail. You can change the entire appearance of the website by picking, for example, the previous "Standard" skin over the new default "MonoBook" skin, you can choose how you want mathematical formulae to be displayed, how large the editing box should be, how many pages should be displayed in "Recent changes" and much more.
વ્યવસ્થાપક દરજ્જો
[ફેરફાર કરો]પ્રબંધક એવી વ્યક્તિ છે જે લેખોને રદબાતલ કરી શકે છે અને તેમ થતાંં રોકી પણ શકે છે. તેઓ અમુક સચોટ જણાતા લેખોમાંં ફરી વાર ઉમેરો અને ઘટાડો થતો રોકી પણ શકે છે. તેઓ એવા વપરાશકર્તા(અન્ય લોકો)ને પ્રતિબંધીત પણ કરી શકે છે જેઓ વિકિપીડીયાના નિયમોનુંં ઉલ્લંઘન કરે છે. તેઓ કોઈ ખાસ કારણથી મતદાન પણ કરાવી શકે છે, દાખલા તરીકે કોઈ પેજ(લેખ)ને ડીલીટ(રદ) કરવા માટે. દેખીતી રીતે જ એવા લોકો જ પ્રબંધક બની શકે છે જેમણે ખાતુંં ખોલાવેલુંં(સાઈન ઇન કરેલુંં) હોય. અગર કોઈ વપરાશકર્તા(યુઝર)એ વિકિપીડીયા અમુક મહીના માટે નિયમિતરૂપે થોડી-ઘણી મદદ કરેલી હોય અને આ દરમિયાન ખાસ કોઈ બીજા યુઝર જોડે ટક્કર ના લીધી હોય તો તેઓ સહેલાઈથી પ્રબંધક બની શકે છે. (ટૂંકમાં પ્રબંધક કોઈ ચોક્કસ યુઝર પ્રત્યે રાગ-દ્વેષ ના રાખે તે ઈચ્છનીય છે.) આમ છતાંં 'પ્રબંધક' થોડું કડક વલણ દાખવે એ જરૂરી છે. જો આપે ખાતુંં ખોલાવેલુંં હોય (sign in કરેલુ હોય) અને આપ પ્રબંધક બનવા માંગતા હોય તો, વધુ માહિતી માટે જુઓ 'Wikipedia:Requests for adminship
મતદાન, Voting, polls, elections, surveys and reps
[ફેરફાર કરો]While in most Wikipedia polls, anyone can express their opinion, whether logged in or not, your opinion may be given more weight if it is attributed to a fixed identity with a record of sensible commentary and informed edits.
There will be two users' representatives on the Wikimedia board - one of them represents the interests of all users, where the other represents the interests only of users with an account. Thus, if you have an account, you have a choice of representatives who can intermediate between yourself and the board in cases of dispute.