વિકિપીડિયા:સબસ્ટબ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સબસ્ટબ (substub) તે વિકિપીડીયાની લોકબોલીનો શબ્દ છે. સ્ટબ કરતાં પણ નાના લેખને સબસ્ટબ કહે છે. સ્ટબ નાનો પણ ઉપયોગી હોય છે. પરંતુ સબસ્ટબ મુખ્યત્વે કોઇ ઉપયોગી માહિતી આપતું હોતું નથી. મોટા ભાગના લોકોના મતે સબસ્ટબ વિકિપીડીયામાં કચરો વધારે છે.

જો તમારી નજરમાં કોઇ સબસ્ટબ આવે તો તમે તેમાં ઉપયોગી વિગતો લખી તેનું એક સ્ટબમાં કે પછી તેથી પણ મોટા નિબંધમાં રૂપાંતર કરી શકો છો.