વિકિપીડિયા ચર્ચા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વાચકો સાચો શબ્દ છે. વાંચકો જેવો કોઇ શબ્દ જ નથી! જુઓ, http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95*/ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૧૬, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

@KartikMistry:: હા જોયું સાચી વાત છે. અનુસ્વાર સાથેનો શબ્દ વધુ પ્રચલિત હોવાથી ગોટાળો થઈ ગયો. વાંચકોને વાચકો પર દિશાનિર્દેશિત કરી દઉં છું.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૦૭, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]