લખાણ પર જાઓ

વિકિપીડિયા ચર્ચા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં/પરિયોજના વિકાસ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અભિનંદન

[ફેરફાર કરો]

આજે જોયું કે આ પરિયોજના પર ઉત્સાહભેર કાર્ય કરતા નવા મિત્રો પણ વધે છે અને કાર્યપૂર્તિની ટકાવારીનો આંક પણ વધતો જાય છે. પરિયોજના સંચાલક શ્રી હર્ષજી અને પરિયોજના પર કાર્યરત મિત્રો શ્રી.સમકિતભાઈ, શ્રી.સુશાંતભાઈ, શ્રી.દિશાંતભાઈ તથા શ્રી.આકાશભાઈ અને સર્વે મિત્રોને ખુબ ખુબ ધન્યવાદ. ઘણું જ સુંદર રીતે આ કાર્ય ચાલે છે. હજુ વધુને વધુ મિત્રો આ સ_રસ કાર્યમાં જોડાઈ પોતાનું યોગદાન આપે તેવી અપીલ સાથે ફરી એક વખત, હાર્દિક અભિનંદન.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૪૯, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)