વિકિપીડિયા ચર્ચા:સ્વશિક્ષા/કડી જોડો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિકિપીડિયા જોડ?[ફેરફાર કરો]

આ વિકિપીડિયા જોડ એટલે શું? કડીની વાત કરી રહ્યા છો? અસ્પષ્ટ લાગે છે --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૬, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

હા. આભાર. નામ બદલીને કડી જોડો કરી નાખુ છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૦૯, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]