લખાણ પર જાઓ

વિજયગીરી બાવા

વિકિપીડિયામાંથી
વિજયગીરી બાવા
વેબસાઇટhttps://www.vijaygiribava.com Edit this on Wikidata

વિજયગીરી બાવા (જન્મ ૨૪ માર્ચ ૧૯૮૭) એક ભારતીય ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક છે, જે મુખ્યત્વે ગુજરાતી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમણે ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયર (૨૦૧૫) માં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી[૧], જેના માટે તેમને શ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં રાજ્ય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.[૨] ૨૦૧૯માં તેમણે મોન્ટુની બિટ્ટુ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું.[૩][૪]

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક ભાષા નોંધ
૨૦૨૧ ૨૧મું ટિફિન ગુજરાતી

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

બાવાએ તેમનું શાળાનું શિક્ષણ તેમના વતન સ્થળ ખેરાલુ ખાતે પૂર્ણ કર્યું. વધુ અભ્યાસ માટે અમદાવાદની એલ.ડી. આર્ટ્સ મહાવિદ્યાલયમાં દાખલો મેળવ્યો. ત્યારબાદ અમદાવાદમાં ૨૦૦૭ના વર્ષમાં બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. બાવાએ ૨૦૦૧માં ટ્વિંકલ બાવા સાથે લગ્ન કર્યા. [૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કચ્છની ગ્રામ્ય-શહેરી સંસ્કૃતિને તાદૃશ કરતી ફિલ્મનો ભુજમાં યોજાયો પ્રીમિયર શો". divyabhaskar. 2015-08-08. મેળવેલ 2020-04-07.
  2. "VIJAYGIRI FILMOS". www.vijaygirifilmos.in. મૂળ માંથી 2020-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-07.
  3. "ગુજરાતી ફિલ્મોની ફરીથી વસંત ખીલી છેઃ વિજયગીરી બાવા". www.akilanews.com. મૂળ માંથી 2020-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-07.
  4. "મોન્ટુની બિટ્ટુ : સંબંધોની સિનેમેટિક રંગોળી! – Film Review by Parakh Bhatt". Our Vadodara Gujarati. 2019-08-23. મૂળ માંથી 2020-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-07.
  5. Vala, Bhupen, સંપાદક (1 November 2019). "Interview with Director Vijaygiri Bava". The Footage : Reflection of Gujarati Cinema. Ahmedabad: Gujarat Movement. પૃષ્ઠ 3.