લખાણ પર જાઓ

વિજયાલય ચોલ

વિકિપીડિયામાંથી
વિજયાલય ચોલ
પારાકેસરી
શાસનવર્ષ ૮૫૦ થી ૮૭૦
અનુગામીઆદિત્ય પ્રથમ
મૃત્યુ૮૭૧
વંશજઆદિત્ય પ્રથમ
ધર્મહિંદુ શૈવ

વિજયાલય ચોલ તંજાવુર ના રાજા હતા. તેઓ ચોલ સામ્રાજ્યના સ્થાપક અને રાજવંશના પ્રથમ સમ્રાટ હતા.[૧] તેમણે કાવેરી નદીના ઉત્તર પ્રદેશમાં શાસન કર્યુ હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 46-49. ISBN 978-9-38060-734-4.