વિભાગ ચર્ચા:Citation/CS1/Configuration
Appearance
આયાત કરતી વખતે..
[ફેરફાર કરો]@Dsvyas, આ મોડ્યુલમાં કેટલાક સ્થાનિક ફેરફારો કર્યા છે, તો તેને આયાત કરતી વખતે જાળવી રાખવા વિનંતી છે. સંદર્ભ તારીખની ક્ષતિઓ પર હું કામ કરી રહ્યો છું એટલે તેને 'છુપાવી' છે, તે મારા ધ્યાનમાં છે જ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૮, ૧૮ મે ૨૦૨૧ (IST)
- ચોક્કસ કાર્તિકભાઈ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૧૮ મે ૨૦૨૧ (IST)