2409:4041:69B:7972:FDCE:ECF5:CA69:9282 માટે સભ્યનાં યોગદાનો

યોગદાન શોધોવિસ્તારોસંકેલો
⧼contribs-top⧽
⧼contribs-date⧽

૨૪ એપ્રિલ ૨૦૨૧

  • ૧૨:૦૭૧૨:૦૭, ૨૪ એપ્રિલ ૨૦૨૧ ભેદ ઇતિહાસ +૪૩૧ ચરોતરી બોલીએક વાણિયો’તો એના સાર સોકરા તા ને એનો બાપ મોંદે પડ્યો, એણે વસ્યાર કરયો કે હું મરેશ તારે સોકરા વઢિ મરશે તેથી તે પસે જિવતા જિવે મોટા તૈણને બસેં બસેં રુપિયા આલ્યા. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
  • ૧૨:૦૫૧૨:૦૫, ૨૪ એપ્રિલ ૨૦૨૧ ભેદ ઇતિહાસ +૭૭૨ ચરોતરી બોલીમધ્ય ગુજરાતમાં ચરોતરી જેમાં અમદાવાદ અને વડોદરા ના વિસ્તારમાં 'શિષ્ટ' ગુજરાતી બોલાય છે. ચરોતરીમાં વઢવું એટલે લડવું, બૂહલું એટલે ધોકો જેવો અર્થ નિકડે છે. આવા અસંખ્ય શબ્દો જે તે બોલી પ્રદેશમાં વસતા લોકો તેમની રોજ બરોજની વતચિતમાં વાપરે છે. આવા શબ્દોજે તે બોલીની શબ્દ ભંડોળ ગતલાક્ષણિકતા બની રહે છે. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
  • ૧૨:૦૩૧૨:૦૩, ૨૪ એપ્રિલ ૨૦૨૧ ભેદ ઇતિહાસ +૧,૧૭૨ નવું ચરોતરી બોલી• ચરોતરી ભાષા • ચરોતરી બોલી ચરોતર (સાબરમતીનદી થી મહિસાગરનદીની વચ્ચે) અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે. આ બોલીની ખાસીયત એ છે કે • “શ”ની જગ્યાએ “સ” = ‘હ’ બોલવામાં આવે છે. • ઉદા. સાણશી – હોંણશી, • “ઈ”ની જગ્યાએ “ઐ/ય” બોલવામાં આવે છે. • ભાઈ - ભૈય, આઈ - આય … • “આ”ની જગ્યાએ “ઓ” બોલવામાં આવે છે. • પાણી – પોણી, કાણી – કોણી, માણસ - મોણહ … • “ઇ”, “ળ”ની જગ્યાએ “એ”, “ર” બોલવામાં આવે છે. • નિશાળ – નેહાર, પિપળો - પેપરો • “”ની જગ્યાએ “એ” બોલવામાં આવે છે. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન