સમોઆ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
+શ્રેણી:વિશ્વ; +શ્રેણી:ભૂગોળ using HotCat |
નાનું Committing_change_pending_since_2013 |
||
લીટી ૧૨: | લીટી ૧૨: | ||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
||
* [http://www.govt.ws/ સમોઆ દેશનું અધિકૃત |
* [http://www.govt.ws/ સમોઆ દેશનું અધિકૃત વેબસાઇટ] |
||
* {{wikiatlas|Samoa}} |
* {{wikiatlas|Samoa}} |
||
* {{wikivoyage|Samoa}} |
* {{wikivoyage|Samoa}} |
૦૧:૦૮, ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન
સમોઆ (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, /səˈmoʊə/ (listen) પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.
પંદરમી ડિસેમ્બર, ૧૯૭૬ના દિવસે સમોઆ દેશને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સામેલ કરવામાં આવ્યો હતો[૧]. સમોઆવાસીઓની દરિયાઈ કાર્ય સંબંધી યોગ્યતાને કારણે ૨૦મી સદી પહેલાંના યુરોપના સાગરખેડૂઓ દ્વારા અમેરિકી સમોઆ સહિત આખા દ્વિપસમુહને "નાવિકોના દ્વિપ" તરીકે ઓળખવામાં આવતા હતા[૨].
આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી અને મત્સય ઉદ્યોગ છે. આ દેશનું ક્ષેત્રફળ ૨,૮૩૧ ચોરસ કિલોમીટર (૧૦૯૩ ચોરસ માઇલ) તેમ જ વસ્તી ૨૦૦૯ની જનગણના મુજબ ૧,૭૯,૦૦૦ જેટલી છે[૩].
સંદર્ભો
- ↑ "List of Member States: S". United Nations. મેળવેલ 27 नवम्बर 2007. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "Samoa - The Heart of Polynesia". Polynesian Culture Center. મેળવેલ 26 नवम्बर 2007. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ); Check date values in:|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Department of Economic and Social Affairs
Population Division (2009). "World Population Prospects, Table A.1" (PDF). 2008 revision. United Nations. મેળવેલ 12 मार्च 2009. line feed character in
|author=
at position 42 (મદદ); Cite journal requires|journal=
(મદદ); Check date values in:|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
- Samoaworld.com, ઑનલાઈન સમોઆ શબ્દકોશ