લખાણ પર જાઓ

વિશેષ સુરક્ષા દળ

વિકિપીડિયામાંથી

વિશેષ સુરક્ષા દળ (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)(SPG) એ ભારત સરકારની કાર્યકારી સંરક્ષણ સંશ્થા છે. જે ભારતના વડાપ્રધાન અને અન્ય ઉચ્ચ હોદેદારો અને તેમનાં કુટુંબના સંરક્ષણની જવાબદારી સંભાળે છે.

આ દળની સ્થાપના ઇ. સ. ૧૯૮૫ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન મંત્રી શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યાના બનાવને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. આ દળમાં વિવિધ પોલીસ દળમાંથી તેમ જ એન એસ જી કમાન્ડો (નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ કમાન્ડો) ગ્રુપમાંથી ૩૦૦૦ જેટલા વ્યક્તિઓને પસંદ કરી નિમણુંક આપવામાં આવી હતી. ઇ. સ. ૧૯૯૧ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના બનાવ પછી આ દળને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • SPG. "Special Protection Group". Cite has empty unknown parameter: |1= (મદદ): Official Website of SPG
  • [૧] સંગ્રહિત ૨૦૧૬-૧૧-૨૫ ના રોજ વેબેક મશિન Gazette notification of Special Protection Group Act
  • [૨] new wing of SPG.