વીયર-કમ કોઝવે, સુરત
Appearance
વીયર-કમ-કોઝવે એ તાપી નદી પર સુરત શહેર ખાતે એક પુલ છે. તે રાંદેર વિસ્તારને મહાનગરમાં આવેલા કતારગામ વિસ્તાર સાથે જોડે છે.[૧] આ વીયર-કમ-કોઝવે વર્ષ ૧૯૯૫માં બનાવવામાં આવ્યો હતો, જેનો ખર્ચ તે સમયમાં અંદાજિત રૂ 35.00 કરોડ થયો હતો.[૨]
પુલની એક બાજુ પર, લગભગ ૧ કિ. મી. જેટલા અંતરે વિવિધ કરિયાણા વસ્તુઓની ખરીદી માટે ડી-માર્ટ શોપિંગ સેન્ટર આવેલું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Thomas, Melvyn (૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩). "Weir-cum-causeway bridge thrown for vehicular traffic". Times of India. મેળવેલ 11 September 2016.
- ↑ "Weir-cum-Causeway near Singanpore village across river Tapti". Surat Municipal Corporation. મેળવેલ 11 September 2016.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |