વીરેન્દ્ર કુમાર ખટીક

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીક
Virendra Kumar releasing the compilation of speeches, written by children of CCIs, at the closing ceremony of the weeklong festival ‘Hausla 2017’, in New Delhi.jpg
રાજ્ય પ્રધાન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પદ પર
૩ સપ્ટેમ્બર ૨૦૧૭ – ૨૪ મે ૨૦૧૯
રાજ્ય પ્રધાન, લઘુમતી બાબતોનું મંત્રાલય
પદ પર
૩ સપ્ટેમ્બર ૨૦૧૭ – ૨૪ મે ૨૦૧૯
સંસદ સભ્ય, લોકસભા
પદ પર
Assumed office
૨૦૦૯
પુરોગામીનાથુ રામ અહીરવાર
બેઠકતિકમગઢ (લોકસભા મતવિસ્તાર)
સંસદ સભ્ય
પદ પર
૧૯૯૬ – ૨૦૦૯
પુરોગામીઆનંદ અહીરવાર
અનુગામીભૂપેન્દ્ર સિંહ
બેઠકસાગર (લોકસભા મતવિસ્તાર)
અંગત વિગતો
જન્મ (1954-02-27) 27 February 1954 (ઉંમર 67)
સાગર, મધ્ય પ્રદેશ, ભારત
રાજકીય પક્ષભાજપ
જીવનસાથીકમલ વીરેન્દ્ર
બાળકો૧ પુત્ર અને ૩ પુત્રીઓ
નિવાસસ્થાનસાગર, મધ્ય પ્રદેશ
શિક્ષણએમ.એ. (અર્થશાસ્ત્ર), પીએચડી (બાળ મજૂરી)
માતૃ શિક્ષણ સંસ્થાડૉ. હરિ સિંઘ ગોર યુનિવર્સિટી, સાગર, મધ્ય પ્રદેશ

ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીક (જન્મ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૪) ભારતની ૧૧ મી, ૧૨ મી, ૧૩ મી અને ૧૪ મી લોકસભાના સભ્ય હતા. તેઓએ ૧૯૯૬-૨૦૦૯ વચ્ચે મધ્ય પ્રદેશના સાગર મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

હાલમાં તેઓ ભારતની ૧૫ મી, ૧૬ મી અને ૧૭ મી લોકસભાના સભ્ય છે. તેઓ મધ્ય પ્રદેશના તિકમગઢ મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]