વ્યારા રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | વ્યારા ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°07′04″N 73°23′07″E / 21.117826°N 73.385178°E |
ઊંચાઇ | 90 metres (300 ft) |
માલિક | ભારત સરકાર : રેલ મંત્રાલય |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | ઉધના - જલગાંવ લાઈન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૨ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય |
પાર્કિંગ | પ્રાપ્ય |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | VYA |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | મુંબઈ વિભાગ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
વ્યારા રેલ્વે સ્ટેશન [૧] એ ભારતના ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું મહત્વનું રેલ્વે સ્ટેશન છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોનના મુંબઈ રેલ્વે વિભાગ હેઠળ છે. વ્યારા રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશનથી ૬૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તે ભારતીય રેલ્વેની ઉધના - જલગાંવને જોડતી મુખ્ય લાઇન પર સ્થિત છે. [૨] [૩]
આ સ્ટેશન દરિયાઈ સપાટીથી ૯૦ મીટર ઉપર સ્થિત છે અને અહીં બે પ્લેટફોર્મ છે. ૨૦૧૬ના વર્ષથી આ સ્ટેશન પર ઇલેક્ટ્રિફાઇડ ડબલ બ્રોડ-ગેજ રેલ્વે લાઇન અસ્તિત્વમાં છે. અહીં પેસેન્જર, મેમુ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો રોકાય છે. [૪] [૫]
નજીકના સ્ટેશનો
[ફેરફાર કરો]લોટરવા એ સુરત તરફ જતાં સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જ્યારે કીકાકુઈ રોડ જલગાંવ તરફ જતાં સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]નીચેની યાદીમાં જણાવેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો બંને દિશામાં જતા-આવતા સમયે વ્યારા રેલ્વે સ્ટેશન પર ઉભી રહે છે:
- ૧૨૮૩૪/૩૩ હાવરા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ
- ૧૯૦૪૫/૪૬ તાપ્તી ગંગા એક્સપ્રેસ
- ૨૨૯૪૭/૪૮ સુરત-ભાગલપુર એક્સપ્રેસ
- ૧૯૦૫૧/૫૨ શ્રમિક એક્સપ્રેસ
- ૧૯૦૨૫/૨૬ સુરત-અમરાવતી એક્સપ્રેસ
- ૧૨૯૫૫/૫૬ નવજીવન એક્સપ્રેસ
આ પણ જુઓ
[ફેરફાર કરો]- બારડોલી રેલ્વે સ્ટેશન
- તાપી જિલ્લો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "VYA/Vyara". India Rail Info.
- ↑ "VYA:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "VYA/Vyara". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Vyara Railway Station (VYA) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2019-02-03.
- ↑ "Vyara Railway Station (VYA) : Time Table". Yatra.