લખાણ પર જાઓ

શંકર અબાજી ભિસે

વિકિપીડિયામાંથી

ડો. શંકર અબાજી ભિસે (૨૯ એપ્રિલ, ૧૮૬૭ - ૭ એપ્રિલ, ૧૯૩૫) ભારત દેશના એક વૈજ્ઞાનિક હતા[], જેમણે ૨૦૦ ઉપરાંત શોધો કરી હતી. એમણે લગભગ ૪૦ જેટલી શોધો માટે પેટન્ટ પણ લીધી હતી. તેઓએ ભારતીય મુદ્રણ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતું, જેના કારણે મુદ્રા-છાપકામની ઝડપ પહેલાં કરતાં ઘણી વધારે મેળવવી શક્ય બની હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-02.
  2. "ભારતીય મુદ્રણ ઉદ્યોગના મુખ્ય અનુસંધાનકર્તા ભિસે શંકર અબાજીનો જીવન-પરિચય". મૂળ માંથી 2016-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-02.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]