લખાણ પર જાઓ

૦ (શૂન્ય)

વિકિપીડિયામાંથી
(શૂન્ય થી અહીં વાળેલું)
અંકરેખા પર શૂન્ય

શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.[૧]

  • કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. (×૦ = ૦)
  • કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. ( + ૦ = ; - ૦ = )
  • ૦ નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે. ( = ૦, = ૦, = ૦, = ૦, = ૦)
  • ૦ નું ફેક્ટોરીયલ (! નિશાની) ૧ થાય છે. ( = ૧)
  • ૦ ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે. (0/X = ૦)
  • કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ મળે છે. ( = ૧)
  • ૦/૦ નો જવાબ શોધવા માટે l'Hôpital's rule વપરાય છે.

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી.[૧][૨][૨][૩][૪] ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.[૫]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 "mathground.net/aryabhata-inventor-of-the-digit-zero/". મૂળ માંથી 2017-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-29. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. 1 2 Aryabhatiya of Aryabhata, translated by Walter Eugene Clark.
  3. ↑ O'Connor, Robertson, J.J., E. F. "Aryabhata the Elder". School of Mathematics and Statistics University of St Andrews, Scotland. મેળવેલ 26 May 2013. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  4. ↑ William L. Hosch, સંપાદક (૧૫ ઓગસ્ટ ૨૦૧૦). The Britannica Guide to Numbers and Measurement (Math Explained). The Rosen Publishing Group. pp. 97–98. ISBN 9781615301089. {{cite book}}: Check date values in: |date= (મદદ); |website= ignored (મદદ)
  5. ↑ Ifrah, Georges (2000), p. 416.