લખાણ પર જાઓ

શેખ એનાયત અલ્લાહ કમ્બોહ

વિકિપીડિયામાંથી
શેખ એનાયત અલ્લાહ કમ્બોહ
જન્મ૧૬૦૮ Edit this on Wikidata
મૃત્યુ૧૬૭૧ Edit this on Wikidata

શેખ ઇનાયત-અલ્લાહ કંમ્બોહ (1608-1671) એક વિદ્વાન, લખનાર અને ઇતિહાસકાર હતા. તેમના પિતા મીર અબ્દુલ્લાહ,મુશ્કીન કલમ હતા, જેનું શીર્ષક બતાવે છે કે તેઓ સારા લખનાર પણ હતા.[][] શેખ ઇનાયત-અલ્લાહ, મોહમ્મદ સાલેહ કમ્બોહ સલફીના મોટા ભાઈ અને શિક્ષક હતા અને તેઓ શાહજહાંના દરબારમાં એક વિખ્યાત ઇતિહાસકાર અને તે વખતે ભાવિ મુઘલ બાદશાહ ઔરંગઝેબના શિક્ષક હતા.[][] 1671માં તેમનું અવસાન દિલ્હીમાં થયું,[] અને તેમનો મકબારો લાહોર રેલવે મથક નજીક એમ્પ્રેસ રોડ પર અવસ્થિત ગુબંદ કંબોધન વાલામાં આવેલો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. The History of India, as Told by Its Own Historians, 1877, p 123, Henry Miers Elliot, John Dowson
  2. Shah Jahan, 1975, p 131, Henry Miers Elliot - Mogul Empire.
  3. Modern Asian Studies, 1988, p 308, Cambridge University Press Online Journals, JSTOR (Organization) - Asia.
  4. Muhammad Saleh Kamboh was Shahi Dewan (Minister) with Governor of Lahore.
  5. The Shah Jahan Nama of 'Inayat Khan: An Abridged History of the Mughal Emperor Shah Jahan, Compiled by His Royal Librarian: the Nineteenth-century Manuscript Translation of A.R. Fuller (British Library, Add. 30,777), 1990, p xxviii, Inayat Khan, Wayne Edison Begley, Z. A. Desai, Ziyaud-Din A. Desai.