લખાણ પર જાઓ

શૌર્ય સ્મારક, ભોપાલ

વિકિપીડિયામાંથી
શૌર્ય સ્મારક
શૌર્ય સ્મારકનું પ્રવેશદ્વાર
શૌર્ય સ્મારકનું પ્રવેશદ્વાર
સામાન્ય માહિતી
પ્રકારસ્મારક
નગર અથવા શહેરભોપાલ
દેશભારત
ઉદ્ઘાટન૧૪ ઓક્ટોબર ૨૦૧૬
ખર્ચ૱ ૪૧.૦૦ કરોડ
પરિમાણો
અન્ય પરિમાણો૧૨.૬૭ એકર (લગભગ ૫૧,૨૫૦ ચોરસ મીટર) વિસ્તારમાં ફેલાયેલું
તકનિકી માહિતી
માળ વિસ્તાર૮,૦૦૦ ચોરસ મીટર
રચના અને બાંધકામ
સ્થપતિશોના જૈન
શૌર્ય સ્મારકની ઉદ્‌ઘાટન શીલા
શૌર્ય સ્મારક

શૌર્ય સ્મારક (યુદ્ધ સ્મારક) એ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેર ખાતે આવેલ એક સ્મારક છે. તેનું ઉદ્‌ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૪ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે કરવામાં આવ્યું હતું. પર્યટનની દૃષ્ટિએ હવે તે ભોપાલનું જ નહીં, પરંતુ ભારતનું એક મહત્વનું સ્થળ બની ગયું છે.

  • બપોરના ૧૨:૦૦ થી સાંજે ૦૭:૦૦ (બુધવારે રજા)

ચિત્ર-દર્શન

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]