શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય સ્વામિ સ્વામિનારાયણ સંપ્રદાયના વિખ્યાત પંડિત હતા. તેમણે લક્ષ્મીનારાયણ સંહિતા નામનો મહાભારત કરતાં પણ વિશાળ, સવા લાખ શ્લોકનો, ગ્રન્થ લખીને શ્વેતાયન વ્યાસનું બિરુદ પ્રાપ્ત કર્યુ છે. તેઓ જુનાગઢમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમા નિવાસ કરતા હતા. તેમણે ન્યાય, વેદાંત, ધર્મ અને વિવિધ દર્શનના સારરૂપ અનેક ગ્રંથો લખ્યા છે.