શ્રેણીની ચર્ચા:કચ્છ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કચ્છ જિલ્લાના ૧૧ તાલુકા પૈકી મોટા ભાગના તાલુકાના ગામોના લેખો નથી. [ http://kutchdp.gujarat.gov.in/kutch/maru-gam.htm અહીં] તેની યાદી મળી જશે. તો આ લેખો બનાવાનું સહકાર્ય કરવામાં આવે તો, તેમાં કોઇ સંપાદકશ્રીને ઇચ્છા હોય તો જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૦:૦૧, ૪ જૂન ૨૦૧૩ (IST)

સમકિતભાઇ, આ કાર્યમાં હું આપની સાથે છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૪૧, ૪ જૂન ૨૦૧૩ (IST)