શ્રેણીની ચર્ચા:ગુજરાતના વિસ્તારો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શું આવું કોઈ અધિકૃત જૂથ છે?[ફેરફાર કરો]

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના વિભાગ નામનું કોઈ અધિકૃત જૂથ વિકિની બહાર જોવા મળે છે? મેં તો કદી સાંભળ્યું નથી. હા, ગુજરાતનો વિસ્તાર/ગુજરાતના વિસ્તારો હોઈ શકે, પણ વિભાગો કાંઈ બેસતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૫, ૨૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[reply]

ગુજરાતના વિસ્તારો યોગ્ય છે. સુધારી લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[reply]