શ્રેણીની ચર્ચા:પ્રવાસન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનનુ મથાળુ "ગુજરાતના પ્રવાસન સ્થળો" એમ રાખવુ જોઈઍ. દિનેશ્.

અસહમત. આ શ્રેણી માત્ર "ગુજરાતના પ્રવાસન સ્થળો" જ નથી દર્શાવતી. ભારત અને વિશ્વના પ્રવાસન સ્થળો અને તેની શ્રેણીઓનો આ મુખ્ય શ્રેણીની પેટાશ્રેણી તરીકે સમાવેશ થાય છે. દા.ત.: આરસ ખડકો, વિજયસ્તંભ, ચિત્તોડગઢ, શ્રેણી:ધાર્મિક સ્થળો વગેરે.(સભ્યશ્રીને વિનંતી કે લખાણ કર્યા પછી અંતે ટૂલબોક્ષમાં ડાબેથી ચોથે રહેલું બોલપેનની નિશાની વાળું ટૂલ વાપરવાથી કે (--~~~~)કરવાથી, સભ્યની સહી આપોઆપ, તા. સમય સાથે, અહીં થઈ જશે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૧૩ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]