લખાણ પર જાઓ

શ્વેતાંબર

વિકિપીડિયામાંથી

શ્વેતાંબર જૈન ધર્મનો એક સંપ્રદાય છે.

શ્વેતાંબર શબ્દનો અર્થ શ્વેત અને અંબર એવો થાય છે. તેઓ સફેદ વસ્ત્ર ધરાવનાર મહાવીરને ચોવીસમા તીર્થંકર તરીકે પૂજે છે.

શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં મુખ્યત્વે ત્રણ ભાગ જોવા મળે છે:

  • તપાગચ્છ
  • અછલગચ્છ
  • ખરતરગચ્છ

આ પણ જુઓ

[ફેરફાર કરો]