લખાણ પર જાઓ

સંત તારણ

વિકિપીડિયામાંથી
સંત તારણ
જન્મCentral India Edit this on Wikidata
મૃત્યુCentral India Edit this on Wikidata
વ્યવસાયસંત Edit this on Wikidata
નિસઇજી; તારણ સ્વામીની સમાધિ, જે તારાચંદ માલ્લુસાવ દ્વારા ૧૮૧૭માં બંધાઇ હતી.[]

સંત તારણ કે જેઓ તારણ સ્વામી તરીકે જાણીતા છે, દિગંબર જૈન ધર્મના એક સંત હતા. તેમણે તારણ પંથની સ્થાપના કરી હતી.

તેમનો જન્મ વિ.સં. ૧૫૦૫માં પુષ્પાવતી નગરીમાં થયો હતો. તેમના માતા વીરશ્રી અને પિતા ગઢાશાહ હતા. સંત તારણની દીક્ષા વસંત પંચમીને દિવસે સેમરખેડીમાં થઈ હતી. તેમની વિહાર ભૂમિ સૂખા નિસઇજી છે. સંત તારણની સમાધિ વિ.સં. ૧૫૭૨ ને નિસઇજી મલ્હારગઢમાં થઈ હતી. તેઓ ૧૫૧ મંડળના આચાર્ય હોવા કારણે મંડળાચાર્ય કહેવાય છે, જેમાં ૭ મુનિ, ૩૬ આર્યિકા, ૬૦ શ્રાવક, ૨૩૧ શ્રાવિકાઓનો સમાવેશ થતો હતો.

તેમણે ૫ મતોમાં ચૌદ ગ્રંથોની રચના કરી હતી.

વિચાર મત

[ફેરફાર કરો]
  • માલારોહણજી ગ્રંથાધિરાજ
  • પંડિતપૂજાજી ગ્રંથાધિરાજ
  • કમળબત્તીસીજી ગ્રંથાધિરાજ

આચારમત

[ફેરફાર કરો]
  • શ્રાવકાચાર
  • ન્યાનસમુચ્યસાર
  • ઉપદેશશુધ્દસાર
  • ત્રિભંગીસાર
  • ચૌબીસઠાણા
  • મમલપાહુડ

કેવલમત

[ફેરફાર કરો]
  • સુન્નસ્વભાવ
  • સિધ્દીસ્વભાવ
  • છદ્મસ્થવાણી
  • નામમાલા
  • ષાતિકાવિશેષ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Cort 2006, p. 285.

પુસ્તક સંદર્ભ

[ફેરફાર કરો]
  • Cort, John E. (૨૦૦૬). "A Fifteenth-century Digambar Jain Mystic and His Followers: Taran Taran Svami and the Taran Svami Panth". માં Flügel, Peter (સંપાદક). Studies in Jaina History and Culture: Disputes and Dialogues. Routledge. ISBN 978-1-134-23552-0. OCLC 71148706.