લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:117.98.0.236

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જય માતાજી...મિત્ર, તમે કોણ છો ? આવુ બધુ નેગેટીવ ચિત્રામણ કરવાનુ કારણ શુ છે તે હું પુછી શકુ તમને ? મારી સાથે ચર્ચા માટે આગળ આવો તેવી વિનંતી છે....--જીતેન્દ્રસિંહ ૦૬:૦૮, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC) મ્ત્રી જ્ય્ હીન્દ્ આ લોકો એ આગ્ર્ મારી માહીતી વાર્વાર્ છે કી છે..

મને એવુ લાગે છે કે અહીં વિકિપીડિયામાં યોગદાન કરતા સભ્યો સાથે તમારે મનદુ:ખ થયુ છે. તો શું હું જાણી શકુ કે તમારૂ કયુ લખાણ કયાં વ્યકતીએ વારંવાર છેકી નાખ્યુ છે ? અને બીજુ એ પણ તમને સુચન કે જરા ગુજરાતીમાં તમે જે લખ્યુ તે ખાસ સ્પસ્ટ વંચાતુ નથી જેથી નિરાંતે લખો જેથી મને કાંઈક ઉકલે. તેમજ તમારો વધારે પરિચય પણ આપશો તો ચર્ચા કરવાની મને વધારે મજા આવશે(અને મોબાઈલ નંબર આપસો તો વધુ સારૂ). સારૂ ચાલો તો તમારા પ્રશ્નનું નિરાકરણ આપણે કરીએ અને જવાબ આપશો....જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૦૭:૩૪, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ભાઇ જીતેન્ ....મારુ નામ્ એ એ પ્ટૅલ્ છે. મારા ગામ્ ટ઼઼઼઼઼઼્કારીયા ની માહીતી મે સ્પ્સ્ટ્ લ્ખેલી સ્તીષ્ અને ધ્વ્લે છેકી છે..વાર્વાર્ છેકી છે.એ લોકો પોતાને હોસ્યાર્ સ્મ્જે છે.હુ પ્ર્ ખુબ્ જાળ઼઼્કારી ધ્રાવુ છુ.જે હુ મારા વીકી મીતરો ને લ્ખ્વા માગુ છુ .વ્ધુ મા હુ સ્ભ્ય્ છુ...

શ્રી એ એ પટેલ.. જય માતાજી... તમારી વાત હું સમજી ગયો કે તમો ટંકારીયાનાં વતની છો. હવે મે તે લેખ વિષે જોયુ તો તેમાં તમે પહેલા જે માહિતી લખી હતી તેની જોડણી બરાબર ન હતી એવુ લાગે છે. માટે તમને સતિષચંદ્રજીએ જાણ કરી હતી અને ત્યાર બાદ તમારા ગામ વિષે સતિષચંદ્ર અને ધવલભાઈએ ખુબજ સરસ લેખ લખ્યો હોય તેવુ લાગે છે. અને તે જોતા એવુ લાગે છે કેતમારા ગામ વિષે હવે તમારા મિત્રો વાંચશે તો તેઓને પહેલા કરતા વધારે મજા આવશે તેવુ લાગે છે. છતા પણ તમો તમારા ગામ વિષે વધારે લખવા માંગતા હોય તો તે પહેલા તમારૂ પાનુ જે મારા વિષે છે તેમાં લખો જેથી ભુલ થાય તો તે સુધારીને પછી તેને તમારા ગામવિષેનાં લેખમાં ગોઠવીએ. પણ હું તમને એ કહુ છુ કે તમારો પરિચય થોડો વધારે આપો અથવા તમારા મોબાઈલ નંબર આપો જેથી હું તમને ફોન દ્વારા બધુ સમજાવી શકું. આપણે કાંઈ થોડા બીજા દેશનાં માનવી છીએ કે આમ ભાંગફોડીયા તરીકે ઓળખાય. ચાલો કરો વધારે ચર્ચા...જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૦૯:૨૧, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ધ્ન્ય્વાદ્ જીતેન્ભાઇ મે ત્મારા િવ્ષૅ વાચ્યુ ...આપ્ નો ર્સ્ સ્ર્સ્ છે..પેલા બે સ્તીષ્ અને ધ્વ્લ્ ની વાત્ ની રીત્ સુધાર્વી જોઇએ.. વ્ધુ મારા ગામ્ વિવ્ષૅ વ્ધુ લ્ખ્વા માગુ છુ .. ભ્રુચ્ ના ગામો નો સ્્ધ્ર્ભ્ સાથે ઇતીહાસ્ ધ્રાવુ છુ..(ભ્રુચ્ ગેજેત્)

શ્રી અલ્તાફભાઈ..જય માતાજી...તમારી વાત હું સમજી ગયો છુ. જો તમે ખરેખર બધા મિત્રો સાથે સર્વસંમતિથી યોગદાન કરવા માંગતા હોય તો હું શ્રી ધવલભાઈને તમારા સભ્યપદ Altafpatel123 છે તેની ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લેવા અપીલ કરૂ છુ. પણ હંમેશા એક વાત યાદ રાખવી કે ઝઘડીને કે લડાઈથી જ સુસંસ્કૃત સમાજનું નિર્માણ આપણે નથી કરી શકવાનાં. એ વાત તો તમને પણ ખ્યાલ હશે. જેથી હવે તમે એક કામ કરો તમે તમારૂ જે Altafpatel123 જુના સભ્યપદથી જ પ્રવેશ કરો જેથી અહીં યોગદાન કરતા બુધ્ધીશાળી મિત્રોની સાથે આપણા જ્ઞાનની વહેંચણી કરીએ... તો મારો આ પ્રસ્તાવ તમને મંજુર હોય તો તમારો મોબાઈલનં મને આપો જેથી તમારી સાથે વાત કરૂ અને તમારો પ્રતિબંધ ઉઠાવવા માટે વિકિપીડિયાનાં પ્રબંધકશ્રી ધવલભાઈને વિનંતી કરૂ...જય માતાજી.....--જીતેન્દ્રસિંહ ૧૨:૦૯, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
જ્ય્ માતાજી જીતેન્ ભ્ાઇમારા મા આટ્લો બ્ધો ર્સ્ બ્તાવવા બ્દ્લ્ ખુબ્ આભાર્ ત્મારી સ્મ્જાવ્ત્ ની ક્લા ખુબ્ સ્ર્સ્ છે ત્મે આત્ક્વાદી ને માન્વી બ્નાવી સ્કો..આપ્ ખ્રેખ્ર્ સારા...!! આપ્ ખુબ્ ભ્લા માન્વી છો..એ એ પ્ટૅલ્
અલ્તાફભાઈ, તમે કરેલી ભૂલ બદલ તમને પણ પસ્તાવો છે તે કદાચ આ પવિત્ર રમઝાન માસની તમારા માનસ પર અસરને કારણે હોવો જોઇએ. મેં આપની બાંહેધરીને પગલે Altafpatel123 પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આપ લૉગ ઈન થઈને યોગદાન કરી શકો છો, જો કોઈ પણ સમસ્યા નડે તો વિનાસંકોચે મારો કે અન્ય સભ્યોનો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૮, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ધ્ન્ય્વાદ્ ધ્વલ્ભાઇ . ત્મારો અને જીતેનભાઇ નો આભારી છૂ. વ્ધુ મા હૂ અધાર્િમ્ક્ છુ.આ માસ્ ની કોઇ અસ્ર્ ન્થી.મારા મ્તે અધા્રિમ્ીક્ હોવુ જ્ સાચી ધાર્મીક્તા છે. એ એ પ્ટૅલ્

આ ચર્ચા પૃષ્ઠ પર આપનું સ્વાગત છે

ચર્ચા શરૂ કરો

આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.