સભ્યની ચર્ચા:2405:204:8084:452:0:0:1374:A8B1
જાન્યુઆરી ૨૦૨૫
[ફેરફાર કરો]નમસ્તે, હું Harshil169 છું. મારા ધ્યાનમાં આવ્યું છે કે આપે લેખમાં અમુક માહિતી સ્ત્રોત વગર ઉમેરી છે અથવા તેને માટે વિશ્વસનીય સંદર્ભ આપ્યો નથી; આપે લેખમાં પોતાનો મત રજુ કર્યો છે કે પછી સ્ત્રોત સાથે ટાંકેલી માહિતી દૂર કરી છે. ખાસ કરીને રાજગીધ પાનાં પર આપે આ રીતે યોગદાન કર્યું છે. ધ્યાનમાં રહે કે પ્રારંભિક સંશોધન કે પોતાનો દ્રષ્ટિકોણ ઉમેરવો અથવા ચકાસી ન શકાય તેવી માહિતી ઉમેરવી એ વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ છે. આપને કોઈ પણ મદદ જોઈતી હોય તો ચોતરા પર નિ:સંદેહ પુછી શકો. આપને મદદ કરવી ગમશે. આભાર!—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૧૩, ૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.
આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.
આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.
જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.