સભ્યની ચર્ચા:Hitesh.sher

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Hitesh.sher, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

૪૮ કડવા પાટીદાર[ફેરફાર કરો]

ભાઇશ્રી હિતેશ, નમસ્કાર. ગુજરાતી વિકિમાં લખવાની શરુઆત કરવા બદલ ધન્યવાદ. વધુમાં તમે ચાલુ કરેલા ૪૮ કડવા પાટીદાર લેખ વિશે વધુ માહિતી આપશો. ખાસ કરીને આ સમાજ હેઠળનાં ગામોની યાદી પણ એમાં લખશો. સમાજની શરુઆત / સ્થાપના ક્યારે કરી તે માહિતી પણ આપશો. જો શક્ય હોય તો સમાજ ભવનની તસવીર પણ આપ આ લેખમાં ગોઠવી શકો છો.--સતિષચંદ્ર ૦૪:૩૭, ૩ માર્ચ ૨૦૧૦ (UTC)

Thanks[ફેરફાર કરો]

Dear User, welcome, you are doing well jobe. thanks for it. one thing, here we do not allow heading of any article in other than GUJARATI. So please co-operate, and give heading in only GUJARATI. Thanks. for more information, kindly contact Administrator or any other user. --Wikicop G9 (Don`t break the rules) ૧૯:૦૨, ૭ માર્ચ ૨૦૧૦ (UTC)

યોગદાન[ફેરફાર કરો]

હિતેષભાઈ, સીતારામ...જય માતાજી...આપશ્રી ગુજરાતી વિકિપીડિયામાં ખુબજ સરસ અને ઉપયોગી યોગદાન આપી રહ્યા છો. તે બદલ ધન્યવાદ. તમારૂ યોગદાન અવિરત ચાલુ જ રાખશો તેવી વિકિપીડિયા વતી હૂં આપને વિનંતી કરૂ છુ. અને કોઈપણ કામ પડે તો ધવલભાઈ, સતિષભાઈનો સંપર્ક કરશો અને મને પણ નિ:સંકોચ પણે જણાવશો... ધવલભાઈ અને સતિષભાઈ ને પહેલા કહેજો તેવુ જાણીને તમને કદાચ નવાઈ લાગી હશે..પણ તેનુ કારણ એ છે કે, તેઓ ઓલરાઉન્ડર છે.. એટલે તમારી સમસ્યા પહેલા જ ઘાએ પતી જાશે..ચાલો, જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૧૯, ૯ માર્ચ ૨૦૧૦ (UTC)

આભાર[ફેરફાર કરો]

હિતેશભાઇ, નમસ્કાર. આપનો ઉત્સાહ અને કામ કરવાની ઝડપ ઘણી સારી છે. પરંતુ નવા લેખનું શીર્ષક બનાવતી વખતે જોડણીની ચકાસણી ખાસ કરી લેશો જેથી એમાં સુધારા કરવા ન પડે. હા, હવેથી નવું શીર્ષક બનાવવાને બદલે મારા નામની ચર્ચામાં નવા લેખ વિશે (જેમ કે વરઘોડો) ઉલ્લેખ કરશો તો હું યોગ્ય ન્યાય આપવા ચોક્કસ પ્રયત્ન કરીશ. અને બીજું ખાસ કે જોડણીની સાથે સાથે જુના લેખોમાં લીન્ક કેવી રીતે ગોઠવવામાં આવે છે તેનો પણ થોડો અભ્યાસ કરશો. અમે પણ અહીં શરુઆત કરી ત્યારે આ બધું અમારે માટે પણ નવું જ હતું.--સતિષચંદ્ર ૧૭:૨૪, ૯ માર્ચ ૨૦૧૦ (UTC)

તસવીર[ફેરફાર કરો]

હિતેશભાઇ, નમસ્કાર. વધુમાં તમારા પાનાં ઉપર તમારી તસવીર જોઇ આનંદ થયો. હવે તમને ફોટો ફાઇલ અપલોડ કેવી રીતે કરવી, તે આવડી ગયું એ બદલ અભિનંદન. અને ખાસ વિનંતી કે તમે જ્યાં રહો છો, ત્યાંના વિસ્તારોની તસવીરો અહીં ચઢાવતા રહેશો. અને હા, ખાસ વાત એ કહેવાની કે આપે પોતે (કે આપના મિત્રોએ) પાડેલ ચિત્ર અહીં ચડાવતી વખતે ===={{Cc-by-sa-3.0}} અથવા {{GFDL}} ટેગ "Summary" લખેલ ચોકઠામાં મુકવી, પહેલાથી અહીં હાજર ચિત્રોમાં ફેરફાર કરો કરી અને ત્યાં આ બેમાંથી કોઇ એક અથવા બંન્ને ટેગ મુકવી. (નમુના માટે આપે ચડાવેલ ચિત્ર:Danidhar.JPG પર મેં ટેગ મુકેલી છે. તે જોઇ જવું) અત્યારે ફક્ત આપનાં પોતાનાં અધિકારમાં હોય (ઉપર જણાવ્યું તેવા) તેવા ચિત્રો પરજ આ ટેગ મુકવી. અન્ય વેબસાઇટ (કે જે કોપીરાઈટ ન હોય તો સારૂં) કે અન્ય ભાષાનાં વિકિ પરથી લીધેલા ચિત્રોમાં {{Fairuse}} નામની ટેગ મુકવી, પરંતુ આ ચિત્ર કઇ સાઇટ પરથી કે કયા સ્ત્રોત પરથી લીધેલું છે તેની કડી ત્યાં જરૂર મુકવી. --સતિષચંદ્ર ૧૯:૧૫, ૨૭ માર્ચ ૨૦૧૦ (UTC)

ભુવા (અટક)[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ભુવા (અટક) has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૦૬, ૫ જુલાઇ ૨૦૧૩ (IST)

ચિત્ર:Sher limdo.JPG[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ચિત્ર:Sher limdo.JPG ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૧, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)

ચિત્ર:Sherlimdo.jpg[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ચિત્ર:Sherlimdo.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૧, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)