લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Jain~guwiki

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Jain~guwiki, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલ (Dhaval) ૨૩:૪૦, ૨૯ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

terrorist activity

[ફેરફાર કરો]

મુરબ્બી ડૉ. જૈન, આપન સંદેશાનો મને સુઝ્યો તેવો જવાબ મેં અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે, આપ કૃપા કરી વાંચી જુઓ અને આપની લાગણીઓ જણાવો. આપની સાથે સંદેશા વ્યવહાર કરવામાં મને આનંદ થશે.

Dear Dr. Jain, I have tried to reply your post here, in words that I could feel, please haev a look at it and let me know about your feelings. I would love to communicate with you.--ધવલ (Dhaval) ૧૪:૫૧, ૩ માર્ચ ૨૦૦૮ (UTC)

Dr. Jain, thank you very much for your action, I do agree with you and respect your concern, please pardon me if I offended you by any means. Sorry and Thank you once again...--ધવલ (Dhaval) ૧૬:૦૦, ૭ માર્ચ ૨૦૦૮ (UTC)

Request (નમ્ર વિનંતિ )

[ફેરફાર કરો]

પ્રિય ડૉ.જૈન, મારી આપને નમ્ર વિનંતિ છે કે આપની વી.કે.વૉરા સાથેની દુશ્મનીનો હવે આપ અંત આણો તો સારૂ. આપે વિ.કે.વૉરાના ટૉક પેજ (ચર્ચાના પાના) પર તેમના ઉપર હિંદી વિકિપીડીયામાં મુકવામાં આવેલા પ્રતિબંધનો સંદેશો લખ્યો છે, તેનો ગુજરાતી વિકિપીડીયા સાથે કોઇ સંબધ નથી, મારી આપને વિનંતિ છે કે આપ તે સંદેશો કાઢી નાંખો તો સારૂ. જે રીતે તમે અને અન્ય સદસ્યોએ તેમના વિરૂદ્ધમાં હિંદીમાં ફરીયાદ કરી હતી, તેવી ફરીયાદ તેઓ અહીં તમારા માટે કરે તેવું હું નથી ઇચ્છતો. આપની હિંદી વિકિપીડીયા પાસેથી જે અપેક્ષા હતી તે તો પુરી થઇ ગઇ છે. આશા છે કે આપ સમજદારીથી કામ લેશો અને મારી આ વિનંતિને અવળી રીતે નહી લો.--ધવલ (Dhaval) ૧૫:૫૪, ૧૮ માર્ચ ૨૦૦૮ (UTC)

કુશળ હશો

[ફેરફાર કરો]

ધવલભઇ કુશળ હશો. આપને ખબર હશે કે હિન્દી વીકીપીડીયા ઉપર લોચો પડી ગયો છે. એના રવી માસ નામના પ્રબંધકે મોં કાળું કરી વીકીપીડીયાનું નામ ખરાબ કરેલ છે. બધા પ્રબંધકો પોક મુકી રડી રહ્યા છે. આ જાણ કરવા આ મેસેજ આપને મોકલેલ છે. Vkvora2001 ૧૯:૨૧, ૧૮ માર્ચ ૨૦૦૮ (UTC)

(अन्तर) (इतिहास) . . सदस्य:Rajeevmass‎; १९:०१ . . (+१) . . 59.183.157.244 (Talk) (राजीव मास ओर रवी जैन को उनके किये करतुत के लिये मुंह काला कर दिया गया है) (अन्तर) (इतिहास) . . सदस्य:पूर्णिमा वर्मन‎; १९:०१ . . (+१) . . 59.183.157.244 (Talk) (राजीव मास ओर रवी जैन को उनके किये करतुत के लिये मुंह काला कर दिया गया है) (अन्तर) (इतिहास) . . सदस्य:Jain‎; १९:०१ . . (+१) . . 59.183.157.244 (Talk) (राजीव मास ओर रवी जैन को उनके किये करतुत के लिये मुंह काला कर दिया गया है)

Your account will be renamed

[ફેરફાર કરો]

૦૭:૧૬, ૧૮ માર્ચ ૨૦૧૫ (IST)

૧૩:૧૦, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)