લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Raama17

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Raama17, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ડિસેમ્બર ૨૦૨૪

[ફેરફાર કરો]

Information icon નમસ્તે, હું Harshil169 છું. મારા ધ્યાનમાં આવ્યું છે કે આપે લેખમાં અમુક માહિતી સ્ત્રોત વગર ઉમેરી છે અથવા તેને માટે વિશ્વસનીય સંદર્ભ આપ્યો નથી; આપે લેખમાં પોતાનો મત રજુ કર્યો છે કે પછી સ્ત્રોત સાથે ટાંકેલી માહિતી દૂર કરી છે. ખાસ કરીને પટેલ પાનાં પર આપે આ રીતે યોગદાન કર્યું છે. ધ્યાનમાં રહે કે પ્રારંભિક સંશોધન કે પોતાનો દ્રષ્ટિકોણ ઉમેરવો અથવા ચકાસી ન શકાય તેવી માહિતી ઉમેરવી એ વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ છે. આપને કોઈ પણ મદદ જોઈતી હોય તો ચોતરા પર નિ:સંદેહ પુછી શકો. આપને મદદ કરવી ગમશે. આભાર!—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૦૪, ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ડિસેમ્બર ૨૦૨૪

[ફેરફાર કરો]

Information icon મહેરબાની કરીને વિકિપીડિયા પર ખરાબ સંપાદનો કરવાનું બંધ કરો જેમ કે હમણાં તમે સભ્ય:Harshil169 પર કર્યું. તમારા સંપાદનો ભાંગફોડમાં ગણાય છે અને તેથી પૂર્વવત કરાયા છે. વધુ પડતી ભાંગફોડ તમને વિકિપીડિયા પર પ્રતિબંધિત કરી શકે છે. આભાર!—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૦૪, ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

સભ્યતા જાળવો

[ફેરફાર કરો]

આપ અહીં સમય વીતાવશો એ ગમશે પણ મહેરબાની કરીને તોછડાઈથી વાત કરવાનું બંધ કરો. આપને જો કોઈ પણ મદદ જોઈએ તો શાંતિથી પૂછો. આપ કોઈ વસ્તુ ઉમેરવા માંગતા હોવ તો અમારી સાથે ચર્ચા કરો. ‘તું-તારી’ કરતાં અમોને પણ આવડે જ છે અને આપનું આઈપી અડ્રેસ પણ ખબર છે, એટલે ધમકી આપ્યાં કરતાં સહકાર આપો. વિકિપીડિયાની એક નીતિ છે: en:WP:V. તમારી ઉમેરેલી માહિતી કોઈ પુસ્તક કે સંદર્ભમાં હોય તો આપો, અન્યથા એનું અહીં સ્થાન નથી, વિકિપીડિયામાં સીધી માહિતી ઉમેરી શકાય નહિં.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૧૦, ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.