સભ્યની ચર્ચા:Rupal
સ્વાગત
[ફેરફાર કરો]સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Rupal, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૬, ૨૭ મે ૨૦૦૮ (UTC)
ઓખાહરણ વિષે પ્રશ્ન
[ફેરફાર કરો]રુપલ, મને આપે લખેલા લેખ ઓખાહરણ વિષે પ્રશ્ન છે, આપે જે કાવ્યમય પંક્તિઓ લખી છે, તે કયા ગ્રંથમાંથી લિધી છે અને જે ઓખનું હરણ થયુ હતું તે શિવની પુત્રી ઓખા જ હતી કે કેમ? કેમકે મને ખ્યાલ છે ત્યાં સુધિ બે જુદી જુદી ઓખાઓની વાર્તા શસ્ત્રો માં છે, એક તો તે જેનું હરણ અનિરુદ્ધે કર્યું હતું જે વાર્તામાં ચિત્રલેખાનો ઉલ્લેખ થાય છે અને બીજી ઓખ એ કે જે શિવનિ પુત્રી હતી, જે મીઠામાં ઓગળી ગઇ હતી જેને કારણે ચૈત્ર મહિનામાં અલુણાનું વ્રત રાખવામાં આવે છે.
બીજી વાત એ કે શિવ પરિવારનું જે ચિત્ર તમે ઓખાહરણ લેખમાં મુક્યું છે, તેમાં ઓખા તો ક્યાંય દેખાતી જ નથી, તો તે ચિત્રનું તે લેખમાં શું કામ? આ ચિત્રને તમે શિવમાં ઉમેરી શકો જ્યાં તે વધુ બંધ બેસતુ આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૧, ૪ જૂન ૨૦૦૮ (UTC)
ઓખાહરણ
[ફેરફાર કરો]ઓખાહરણ નો લેખ ખુબજ રસપ્રદ છે. ... આવા વધુને વધુ લેખો લખતા રહેશો તેવી વિનંતી. --મહર્ષિ --Maharshi675 ૧૨:૪૮, ૬ જૂન ૨૦૦૮ (UTC)
રૂપલ બહેન, તમારી લેખની મહેનત બદલ ખુબ ખુબ આભાર, પણ એક વાત ના સમજાઈ, અહીં ઓખાનું હરણ (અપહરણ) ક્યાં થાય છે? નામ બેઠું નહીં.... Parikhjigish ૨૧:૫૧, ૧ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
શિવ પરિવારની તસવીર
[ફેરફાર કરો]રૂપલ, આપે અપલોડ કરેલી શિવ પરિવારની તસવીર અન્ય કોઇક જગ્યાએથી નકલ કરેલી હોવાથી મે તેને દૂર કરી છે, આશા છે કે તમે ભવિષ્યમાં કોઇ પણ તસવીર અપલોડ કરતાં વિકિપીડિયાની પ્રકાશનાધિકાર નિતિનો અભ્યાસ કરીને કોઇ પ્રકાશનાધિકારનો ભંગ ન થાય તેવી જ ફાઇલો અપલોદ કરશો. મારે આવું કરવું પડે છે તે બદલ હું દિલગિર છું પરંતુ, જે વિકિમાં આપણે યોગદાન કરી રહ્યાં છીએ તેની નિતિઓની સાથે ચાલવું તે આપણું કર્તવ્ય છે. આશા છે કે તમે મને ખોટો નહી સમજો અને આપનું સુંદર યોગદાન ચાલું રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૪, ૨૩ જૂન ૨૦૦૮ (UTC)
પુનઃસ્વાગત અને શ્રીમદ્ ભાગવત કથામૃત
[ફેરફાર કરો]મિત્ર રૂપલ, આપ વિકિ તરફ ફરી પાછા વળ્યા તે બદલ આભાર અને આપનું પુનઃસ્વાગત. આપે શરૂ કરેલા લેખ શ્રીમદ્ ભાગવત કથામૃત વિષે એક જણાવવાનું કે, લેખ માહિતિ કરતા ઉપદેશાત્મક વધુ લાગે છે, આવા ઉપદેશોને વિકિમાં સ્થાન નથી. આપ આ માહિતિ તમારા યુઝર પેજ પર મુકી શકો છો. "શ્રીમદ્ ભાગવત કથામૃત" નામક કોઇ ગ્રંથ હોય તો તેની માહિતિ અહિં મુકો, અથવા તેને સંદર્ભ સાહિત્ય અહિં ટાંકો. મારા મતે આ લેખ અહિંથી દૂર કરવો જોઇએ. આપની અને અન્ય સભ્યોની શું રાય છે તે જોઇને આગળ નિર્ણય કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૬, ૯ માર્ચ ૨૦૦૯ (UTC)
દૂર કરવા વિનંતી | ઓખાહરણ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |