સભ્ય:Mayurbhatt

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
This is a private page. Please do not edit. Thanks. - Mayur Bhatt -
આ ખાનગી પાનું છે, મહેરબાની કરી આને સંપાદીત કરશો નહીં. આભાર. - મયુર ભટ્ટ -
મયુર ભટ્ટ
ચર્ચા · ચિત્રો  · ફાળો
મયુર ભટ્ટ
જન્મની વિગત૧૯૯૧-૦૨-૨૭
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોશિવ
વ્યવસાયવેબસાઇટ ડિઝાઇનર
સક્રિય વર્ષો2014–વર્તમાન
માતા-પિતા(ઓ)જીજ્ઞેશ ભટ્ટ
કાશ્મીરા ભટ્ટ
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3 यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-3આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે અંગ્રેજી માં પ્રદાન કરી શકે છે.
Search user languages

મારા વિશે[ફેરફાર કરો]

મયુર જીજ્ઞેશકુમાર ભટ્ટ આ મારું પૂરું નામ છે. મારો જન્મ અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં થયો હતો જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું. મારા પિતાજી જીજ્ઞેશ ભટ્ટ બેંક માં કામ કરતા હતા. મારી માતા પ્રાથમીક શાળા માં શિક્ષીકા છે. હું 2014 થી ડિજીટલ માર્કેટીગ કંપની માં કામ કરુ છું. હું લખવા-વંચવા નો ખુબ જ શોખીન છું. હું ડિજીટલ માર્કેટીગ માં નવા સંશોઘન કરુ છું.

મારા વપરાશકર્તા બોક્સ અને નમૂનાઓ[ફેરફાર કરો]

Flag of India.svg આ સભ્ય ભારતીય નાગરિક છે.
Om.svgઆ સભ્ય હિંદુ બ્રાહ્મણ છે.
Wikimapia logo.pngઆ વપરાશકર્તા પાસે એક એકાઉન્ટ છે અને વિકીમેપીયા માટે ફાળો આપે છે.
CrunchBase.svgઆ વપરાશકર્તા પાસે એક એકાઉન્ટ છે અને ક્રંચબેઝ માટે ફાળો આપે છે.
Openstreetmap logo.svgઆ વપરાશકર્તા પાસે એક એકાઉન્ટ છે અને ઓપનસ્ટ્રીટમેપ માટે ફાળો આપે છે.
Wikipedia-logo-v2-hi.svgઆ વપરાશકર્તા પાસે એક એકાઉન્ટ છે અને विकिपीडिया मुक्त ज्ञानकोश માટે ફાળો આપે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]